મગફળી નું ઉત્પાદન કરતા ખેડુતો માટે સારા સમાચાર
મગફળી નું ઉત્પાદન કરતાં ખેડુતો માટે સારા સમાચાર
આપણે વર્ષો થી મગફળી ની ખેતી કરીએ છીએ......🌱🌿🥜
અને દર વર્ષે મગફળી ની છેલ્લી અવસ્થા દરમ્યાન મગફળી માં સફેદ રંગ ની ફૂગ (Sclerotium rolfsii ) થડ ના ભાગ માં અને દોડવા પર જોવા મળે છે.
અને આખે આખો છોડ સુકાઈ જાય છે.
અને ડોડવા બગડી જાય છે.
આમ , આ ફૂગ છેલ્લી ઘડીએ આપણા મોઢા માં થી તૈયાર કોળિયો છીનવી લે છે.
☘️ આ સફેદ ફૂગ ના નિયંત્રણ માટે આપણે ઘણી મોંઘા ભાવ ની રસાયણિક દવા પણ છટકાવ કરીએ છીએ...
પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ મળતું નથી આ આપણો સહુ નો અનુભવ પણ છે.🤒☹️
🤔 તો પછી કરવું શું ❓❓❓
આ પ્રશ્ન નો એક જ સરળ જવાબ છે ...
તે જવાબ એટલે #ટ્રાઇકોડર્માં_વિરીડી અથવા #ટ્રાઇકોડર્મા_હાર્જનિયમ
♻️ આ ટ્રાઇકોડર્માં એક પ્રકાર ની ફૂગ છે જે સફેદ ફૂગ ને પોતાનો ખોરાક બનાવી સફેદ ફૂગ નો ખાત્મો કરે છે.
🔖 માટે જો #સમયસર
ટ્રાઇકોડર્માં નો ઉપયોગ આપણા ખેતર માં કરવા માં આવે તો સફેદ ફૂગ આવતી નથી
👉🏾 અહીંયા #સમયસર શબ્દ અતિ મહત્વ નો છે કારણ કે જો ટ્રાઇકોડર્માં મગફળી માં સફેદ ફૂગ આવે તે પહેલાં નાખી દેવા માં આવે તો જ સફેદ ફૂગ નું નિયંત્રણ શક્ય છે .
♻️ માટે , મગફળી વધારે માં વધારે ૩૫ થી ૫૦ દિવસ ની થાય એ પહેલાં ટ્રાઇકોડર્માં જમીન માં ભેજ હોય ત્યારે કોહવાયેલ છાણીયા ખાતર અથવા એરંડી ખોળ સાથે મિક્સ કરી જમીન માં વિધે કિલો લેખે ઉડાડી દેવું જોઇએ.
♻️ આમ , સમયસર ટ્રાઇકોડર્માં નાખી #પુર_આવે_તે_પહેલા_ પાળ_બાંધવી જોઈએ.
⭕ નોંધ :-
ટ્રાઇકોડર્માં એ એક પ્રકાર ની કુદરતી ફૂગ છે. જેનું માનવ સ્વાસ્થ્ય કે જમીન માં કોઈ પ્રકાર નું નુકશાન નથી.
ટ્રાઇકોડર્માં એક કિલો ના ભાવ માત્ર ૭૦ રૂપિયા.
10 કિલોની ડોલ પણ આવશે જેમાં ડોલનો ચાર્જ અલગ લેવામાં આવતો નથી. માત્ર 700 રૂપિયા માં 10 કિલો
જો તમે પણ ટ્રાઇકોડર્માં વાપરવા માંગતા હોય તો તમારું ઓર્ડર ફોર્મ નીચે આપેલ છે
👇👇👇👇
અથવા
*ફોન કરો*
👉 7046611140
Comments
Post a Comment